પોલા પર્ણ જેવી રચના કે જે કેટલાક પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાય દ્વારા ઘેરાયેલી છે તેને .... કહે છે.
ભ્રૂણાગ્રચોલ
ભ્રૂણમૂળચોલ
વરુથિકા
ટાઇજેલમ
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
ભૃણીય અક્ષ પરનું બીજપત્રોના સ્તરની નીચે આપેલા નળાકાર ભાગને શું કહેવાય છે
એકદળીમાં એક બીજપત્ર છે.
આદિમૂળનાં અગ્રભાગો શેની મદદથી નિર્માણ પામે છે.
વરુથિકા શું છે?