ભૃણીય અક્ષ પરનું બીજપત્રોના સ્તરની નીચે આપેલા નળાકાર ભાગને શું કહેવાય છે

  • A

    ઉપરાક્ષ

  • B

    અધરાક્ષ

  • C

    આદિમુળ

  • D

    પ્રદેહ

Similar Questions

આપેલી આકૃતી માંથી $X$ અને $Y$ ઓળખો

નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.

ઘાસનું એક કોષીય ઢાલ આકારનું બીજપત્ર કયા નામે ઓળખવામાં આવે છે?

સમજાવો : એકદળીનું ભ્રૂણ.

આકૃતિમાં $'a', 'b', 'c'$ અને $'d'$ શું દર્શાવે છે?