એકેસિયા $(Acacia),$ પ્રોસેપિસ $(Prosopis)$ અને કેપેરીસ $(Caparis) $ ..........સાથે સંકળાયેલા હોય છે.
ખરાઉ જંગલ
ઉષ્ણકટીબંધીય જંગલો
કંટક જંગલો
સદાહરિત જંગલો
નીચેનામાંથી નાશઃપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનની કઈ એક જોડ સાચી છે?
આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?
અસંગત જોડ તારવો.
વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં
ભારતીય સિંહ એ ખૂબ અગત્યની સંરક્ષિત જાતિ$....$