અસંગત જોડ તારવો.

  • A

    સુંદરવન -બંગાળી વાઘ

  • B

    પેરિઆર -હાથી

  • C

    કચ્છનું રણ -જંગલી ગધેડાં

  • D

    દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન -બર્ફીલો ચિત્તો

Similar Questions

નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?

રેડ ડેટા બુક એ શું છે ? તે જાણવો ?

સમગ્ર પૃથ્વી પર હાલમાં કેટલી જાતિઓ લુપ્ત થવા ઉપર છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જલમગ્ન રંધ્ર જોવા મળે છે?

$IUCN$ નું પૂર્ણ નામ ઓળખો.