વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં

  • A

    રક્ષિત જીવાવરણ

  • B

    અભ્યારણ 

  • C

    રાષ્ટ્રિય ઉદ્યાન

  • D

    આમાંથી એકપણ નહીં

Similar Questions

ભારતીય સિંહ એ ખૂબ અગત્યની સંરક્ષિત જાતિ$....$

રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.

નીચેનામાંથી કઈ જોડની વનસ્પતિ બહારની જાતિ છે. જે ભારતમાં દાખલ કરવામાં આવી છે?

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?

હાલમાં વિશ્વભરમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ સંખ્યા $.........$ છે.