આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?
નાભિપ્રદેશ
બફર પ્રદેશ
સંક્રાન્તિ પ્રદેશ
પહેલાંની સ્થિતિ જાળવતો વિસ્તાર
ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? .
કોઈ એક પાકના બધા જનીનોના વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિઓના બીજનો સંગ્રહ એટલે…..
નીચેનામાંથી કયો વિસ્તાર ભારતમાં જૈવવિવિધતા માટે હૉટસ્પોટ
નાશપ્રાયઃ સૌથી મોટું લેમુર ઈદરી ઈદરી ક્યાંનું નિવાસી છે ?
નીચેનામાંથી કયું રણનિર્માણ માટેનું મુખ્ય પરિબળ છે?