નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?
પ્રતિજીવન એ એવો સંબંધ છે જેમાં એક જાતિને ફાયદો થાય છે જયાં બીજાને કોઈ અસર થતી નથી.
ભક્ષક એ એવું સજીવ કે જે પકડીને ખોરાક માટે બીજા સજીવને મારી નાખે છે.
પરોપજીવન એ એવો સજીવ છે જે હંમેશા બીજા સજીવોના શરીરની અંદર વસવાટ કરે છે અને તેને મારી શકે છે.
યજમાન એ એવો સજીવ છે જે બીજા સજીવને ખોરાક આપે છે.
સૌથી સફળ પરોપજીવી એ કે જે ........
નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?
પરરોહી પ્રાણી સજીવને ઓળખો.
એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.