નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?

  • A

    વાઘ અને હરણ

  • B

    બીજને ખાનાર ચકલી

  • C

    વનસ્પતિ અને તૃણાહારી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.

$(-, +)$ પ્રકારની અનુક્રમે $A$ અને $B$ જાતિ નીચેના માંથી..........દર્શાવે છે

કિટાહારી વનસ્પતિઓ નીચેનામાંથી........માં સમાવાય છે ?

નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

  • [NEET 2015]

ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?