નીચેનામાંથી કઈ ક્રિયા એ સજીવને પરભક્ષીથી રક્ષણ આપે છે ?

  • A

    રંગ પરીવર્તન

  • B

    ખરાબ સ્વાદ ધરાવતા રસાયણોનું નિર્માણ જેથી પરભક્ષીને શિકાર પ્રત્યે અરુચિ પેદા થાય

  • C

    શરીર પર શૂળ ધરાવતા

  • D

    આપેલા તમામ

Similar Questions

ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.

....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.

જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?