પાક (વનસ્પતિ)માં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક ......
$B$ સબીટીલીસનું પ્લાઝમીડ
બેક્ટેરીયોફાજ
એગ્રોબેક્ટેરીયમનો $ Ti $ -પ્લાઝમીડ
ઈ. કોલાઈનો ફાજ
કયું માનવ પ્રોટીન રોઝી ગાય દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.
જે-તે દેશની જૈવસંપતિઓની તે દેશની મંજુરી અને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ કરાવી અને શોષણ કરવુ એ શેના તરીકે ઓળખાય છે ?
$1983$ ઈલિ લિલ્લી નામની $.........$ એ બે $DNA$ શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઈન્સ્યુલિનની શૃંખલા$-A$ અને શૃંખલા$-B$ ને અનુરૂપ હોય.
ઈસ્યુલિનની રચનામાં કેટલા એમિનો એસિડ હોય છે ?
વનસ્પતિપેશીસંવર્ધન દ્વારા વિકસાવેલા છોડ કયા સ્વરૂપે હોય છે?