લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી?
મોલેમસી (એફિડ્સ)
જેસીડસ
જીડવાની ઈયળો (બોલવોર્મ)
પ્રકાંડવેધી કીટક (શુટ બોરર)
નીચેના પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?
$nif$ જનીન શેની સાથે સંકળાયેલ છે ?
કેલસ-સંવર્ધન માધ્યમમાં કયો વૃદ્ધિ-પ્રેરક ઉમેરવામાં આવે છે ?
વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?