નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?

  • A

    એટ્રોપામાંથી મળતો એટ્રોપીન

  • B

    ઈફેડ્રામાંથી મળતો ઈફેડ્રીન

  • C

    ધતૂરામાંથી મળતો દતુરાઈન

  • D

    ઓપીયમમાંથી મળતો મોર્ફીન

Similar Questions

ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.

  • [AIPMT 1997]

ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?

હિપેટાઈટીસ $-B$ અન્ય કયા નામે ઓળખાય છે?

આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.

........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.