ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
આંખની કીકી પહોળી થાય છે.
મૂત્રનું નિર્માણ થાય છે.
રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે.
આપેલ તમામ
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
પેપસ્મિયરમાં.........
સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.
મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?
નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?