........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.

  • A

    $BCG$

  • B

    $DPT$

  • C

    $TAB$

  • D

    એક પણ નહિ

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

નીચે આપેલી રોગોની કઈ ડી માટે મચ્છર વાહક છે?

સ્મેક એ ડ્રગ છે જે તેમાંથી મેળવાય છે.

નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?

માનવીમાં ન્યુમોનીયા રોગમાં  ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?