પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?
અંગ સંવર્ધન
માઈક્રોપ્રોપોગેશન
મેક્રોપ્રોપોગેશન
નાના છોડનાં સંવર્ધન (પ્લાન્ટલેટ કલ્ચર)
$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા બાયોટેકનોલોજી કયાં પ્રકારના રૂપાંતરિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે?
વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?
ક્યાં ભારતીય છોડને પેટન્ટ કરવા માટે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા તેમનાં વ્યવસાયીક હેતુ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં?