આકિર્યોપ્ટેરીક્સ કોની વચ્ચેની જોડતી કડી છે?

  • A

    સરિસૃપ અને પક્ષીઓ

  • B

    પક્ષીઓ અને પ્રાણીઓ

  • C

    ઉભયજીવીઓ અને સરિસૃપો

  • D

    એકપણ નહિ

Similar Questions

અભિસારી (Convergent) ઉવિકાસ સામાન્ય રીતે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • [AIPMT 2003]

આર્કિપટરિક્સએ $. ..  ..$ અને $ . . . . $ વચ્ચે જોડતી કડી છે.

કોણે આદિ અથવા પ્રાથમિક સમુદ્રના કલિલમય કણોને કોએસર્વેટસ કહ્યા?

માનવ ઉદવિકાસના ઈતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે ?

  • [AIPMT 2001]

નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2007]