અભિસારી (Convergent) ઉવિકાસ સામાન્ય રીતે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?
ડોગફિશ અને વહેલ
ઉંદર અને કૂતરો
બેક્ટરિયા અને પ્રજીવ
તારામાછલી અને કેટલફિશ
પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા જે ઓક્સિજન પેદા કરે છે. તે કેટલા વર્ષો પૂર્વે ઉદ્દભવ પામ્યાં હશે?
કોણે જાતિઓની ઉત્પત્તિ પ્રાકૃતિક પસંદગી દ્વારા અથવા $(Origin of species by natural selection)$ $1859 $ પુસ્તક પ્રકાશિત કર્યું?
માનવ સંસ્કૃતિનો યુગ છે.
આર્કિપટરિક્સએ $. .. ..$ અને $ . . . . $ વચ્ચે જોડતી કડી છે.
હોમો હેબીલીસને શાની તરીકે ઓળખવામાં આવે છે?