કોણે આદિ અથવા પ્રાથમિક સમુદ્રના કલિલમય કણોને કોએસર્વેટસ કહ્યા?

  • A

    ફોક્સ

  • B

    ઓપેરિન

  • C

    એમ્પેડોકલ્સ

  • D

    હાલ્ડેન

Similar Questions

મિલરના પ્રયોગમાં તાપમાન કેટલું રાખવામાં આવ્યું હતું?

હોમો રિક્ટસની મસ્તિષ્ક ક્ષમતા ..................જેટલી હતી.

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

$X$ અશ્મિ $ Y $ અશ્મિ કરતાં પહેલાં ઉદ્દ વિકાસ પામેલ ગણાય છે. જો.......

સજીવોમાં ખનીજ દ્વારા મુળભુત સખત ભાગ અથવા મૃદુ પેશીઓનું પ્રતિ સ્થાપનને કરી શકાય.