એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે......
ઉપાર્જિત લક્ષણોની વારસાગતતા
પ્રાકૃતિક પસંદગી
વારસાગતતાના નિયમો
વિકૃતિ
વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......
જાતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
સજીવોનો ઉદવિકાસીય ઈતિહાસ ......... તરીકે જાણીતો છે.
શેના કારણે વસ્તીમાં એકાએક મોટુ જુદાપણુ આવે છે?