સજીવોનો ઉદવિકાસીય ઈતિહાસ ......... તરીકે જાણીતો છે.
વંશપરંપરા (પેઢી)
અશ્મિશાસ્ત્ર
વ્યક્તિ વિકાસ
જાતિ વિકાસ
સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
મેન્ડેલિયન વસતિને નિયુક્ત કરવા માટેના ત્રણ સૌથી યોગ્ય લાક્ષણિક માપદંડ દર્શાવો.
ખોટું વિધાન ઓળખો.
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.