સમમૂલક અંગોને .....

  • A

    સમાન ઉત્પતિ અને સમાન અથવા અસમાન કાર્યો

  • B

    અસમાન ઉત્પત્તિ અને રચના

  • C

    અસમાન ઉત્પત્તિ અને કાર્ય

  • D

    અસમાન ઉત્પત્તિ અને સમાન કાર્યો

Similar Questions

કોણે જાતિઓની ઉત્પત્તિ પ્રાકૃતિક પસંદગી દ્વારા અથવા $(Origin of species by natural selection)$ $1859 $ પુસ્તક પ્રકાશિત કર્યું?

નીચે આપેલ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પેરિપેટ્‌સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?

જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.