બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?
હેકેલ
જયોર્જ લેમેટ્રે
ફાધર સૌરેઝ
લેમાર્ક
જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ?
શેને લીધે કેટલાક બેક્ટેરિયા સ્ટ્રેપટોમાયસીન ધરાવતા માધ્યમમાં ઉછેરી શકે છે.
$abcdefg$ જનીન સાથેના રંગસૂત્રો $ abcfedg $ બને જે તેને શું કહે છે?
ક્યા રસીયન વૈજ્ઞાનિક થીયરી કે જે ઓરીજીન ઓફ લાઈફ -રજુ કરી.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?