નીચે આપેલ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અભિસારી ઉદવિકાસ
અપસારી ઉદવિકાસ
કાર્યસદશ અંગો
$A$ અને $C$ બંને
પોઈન્ટ મ્યુટેશન શાનાં દ્વારા પ્રેરિત થાય છે?
કયા ખંડમાં પૂર્વ ઐતિહાસિક માનવના સૌથી વધુ અશ્મિઓ મળી આવ્યા?
પ્રથમ ઉભયજીવીઓ શેમાંથી ઉદવિકાસ પામ્યા?
નીચેનામાંથી ક્યું વિશિષ્ટ અંગ છે?
જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?