નીચેનામાંથી કયું જાતિઓ માટે સાચું નથી?
જાતિના સભ્યો આંતર પ્રજનન કરી શકે
જાતિના સભ્યો વચ્ચે ભિન્નતાઓ સર્જાય છે.
જનીન પ્રવાહ જાતિની વસ્તી વચ્ચે થતો નથી.
દરેક જાતિ બીજી જાતિઓથી પ્રજનનીય રીતે વિયુક્ત હોય છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ મેસોઝોઈક ઈરા | $I$ નીચલા અપૃષ્ઠવંશીઓ |
$B$ પ્રોટેરોઝોઈક ઈરા | $II$ મત્સ્ય અને ઉભયજીવીઓ |
$C$ સીનોઝોઈક ઈરા | $III$ પક્ષીઓ અને સંચીસૃપો |
$D$ પેલીઓઝોઈક ઈરા | $IV$ સસ્તનો |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિકૃતિનો દર શેના દ્વારા અસર પામે છે?
નીચેનામાંથી કયા સમમૂલક અંગો છે?
ડાર્વિનના મતે યોગ્યતા એટલે .........
જનીન વિકૃતિ શેને લીધે થાય છે?