નીચેનામાંથી કયા સમમૂલક અંગો છે?
પંખી અને તીડની પાંખો
ચામાચીડિયાની પાંખો એ અને મત્સ્યોના સ્કંધ મીનપક્ષ
ચામાચિડીયાની અને પતંગિયાની પાંખો
દેડકાં અને વંદાના પગ
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હોમોઇરેકટ્સ |
$(1)$ $650-800$ cc |
$(b)$ નિએન્ડરથલ માનવ | $(ii)$ $900$ cc |
$(c)$ હોમો હેબીલીસ | $(iii)$ $1400$ cc |
કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે માનવ ચિમ્પાન્ઝી બીજા હોમીનોઈડ એપ્સ કરતાં વધારે ગાઢ સંબંધ સૂચવે છે.
જનીન વિચલન શેમાં સંચાલિત હોય છે?
હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.