આધુનિક માનવની ઉત્પત્તિ માટે બે વિરોધાભાસી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ પ્રમાણે એશિયામાં હોમો ઈરેક્ટસ હતા તે આધુનિક માનવના પૂર્વજ હતાં. $DNA$ ની ભિન્નતાનો અભ્યાસ તેમ છતાં દર્શાવે છે કે આધુનિક માનવ આફ્રિકાન ઉત્પત્તિનો છે. કયા પ્રકારનું $DNA $ ભિન્નતા આ સૂચવે છે ?

  • A

    એશિયામાં આફ્રિકા કરતાં વધારે ભિન્નતાઓ છે.

  • B

    આફ્રિકા અને એશિયામાં સમાન ભિન્નતા છે.

  • C

    માત્ર એશિયામાં જ ભિન્નતા આફ્રિકામાં ભિન્નતા નહી

  • D

    આફ્રિકામાં એશિયા કરતાં વધારે ભિન્નતાઓ

Similar Questions

નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે?

સૂક્ષ્મ જીવો માટેનો શ્રેષ્ઠ મ્યુટાજન માં ....છે.

કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.

શેના કારણે આવનારી પેઢીઓ તેની પિતૃ પેઢીઓ કરતાં ઓછી અનુકૂલિત છે?

હમીંગ બડર્સ અને હોક (ગુંજન કરતું પક્ષી અને બાજ) શું સૂચવે

  • [AIPMT 1988]