નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે?
પ્રોકન્સલ એ માનવ અને એપનો પૂર્વજ હતો.
પ્રોકન્સલ માનવનો પૂર્વજ હતો, નહિ કે એપનો,
એપ્સ અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ માનવનાં પૂર્વજો છે.
એકપણ નહિ.
પૃથ્વી પરનું પ્રથમ જીવન ...
વાક્ય યોગ્યતમની ચિરંજીવિતા કોનાં દ્વારા અપાયું?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
સમસૂલક અંગો છે.
થીયરી ઓફ ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર્સ તેના સમર્થ કોણ હતા?