સૂક્ષ્મ જીવો માટેનો શ્રેષ્ઠ મ્યુટાજન માં ....છે.

  • A

    $X -$ કિરણો

  • B

    $UV-$  કિરણો

  • C

    $\gamma$ -કિરણો

  • D

    $\alpha$ -કિરણો

Similar Questions

વ્હેલ , સીલ અને શાર્કમાં શું સામાન્ય છે?

નીચેનામાંથી કયું સમમૂલક રચનાઓ સાચી વણર્વે છે?

સૌપ્રથમ સજીવો કયા હતા?

  • [AIPMT 1992]

યુકેરીયોટ્સ વિકાસ પામ્યા લગભગ

ઓસ્ટ્રેલોપિથેકસની મસ્તિષ્ક ક્ષમતા ......હતી.