પેર્પ્ડ મોથ (પતંગિયામાં) ઇગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમ્યાન કાળા રંગનું સ્વરૂપ ઝાંખા રંગ પર પ્રભાવી હતું. આ શેનું ઉદાહરણ છે?

  • A

    ઘાટા રંગોનો વારસાનું લક્ષણ એ ઘાટા પર્યાવરણમાંથી ઉર્પજીત થયું હતું.

  • B

    પ્રાકૃતિક પસંદગી જ્યાં ઘાટા સ્વરૂપો પસંદ થયા

  • C

    ઘાટા-ગાટા કલરની વ્યક્તિઓનો દેખાવ ઓછા સૂર્ય પ્રકાશને કારણે હતો

  • D

    રક્ષણીય અનુકૃતિ

Similar Questions

ઉદવિકાસની સાપેક્ષે ઓડ વન આઉટ  શોધો 

મુક્ત (nascent) ઓક્સિજન શા માટે જારક જીવો માટે ઝેરી ગણાય છે ?

આદિ વાનરનાં કયા લક્ષણો જે માનવના ઉદ્દવિકાસની દિશામાં હતાં.

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?

  • [NEET 2014]

માનવ સંસ્કૃતિનો યુગ છે.