ઉદવિકાસની સાપેક્ષે ઓડ વન આઉટ શોધો
સીલના મીનપક્ષ
ચામાચિડીયાની પાંખ
ઘોડાના પગ
પતંગિયાની પાંખ
કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.
હોનો હેબીલિસની મસ્તિષ્ક ક્ષમતા .......હતી.
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
ભારતમાં જોવા મળતો એક માત્ર એપ કયો છે ?
નુપુરક અને મૃદુકાય વચ્ચેની જોડતી કડી......