માનવ સંસ્કૃતિનો યુગ છે.

  • A

    પ્લી ઓસીન

  • B

    હોલોસીન

  • C

    પ્લેઈસ્ટોસીન

  • D

    પેલીઓસીન

Similar Questions

કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.

કયું પક્ષી ઉડી શકતું નથી.

............ અને....... દર્શાવ્યું કે જીવન પુર્વ અસ્તિત્વ ધરાવતાઅજૈવ કાર્બનિક અણુઓમાંથી આવ્યું હોવું જોઈએ ?

કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?

નીચેનામાંથી કયો પ્રયોગ સૂચવે છે કે સૌથી સફળ સજીવો એેકાએક સ્વયં રીતે અજૈવિક પદાર્થો માંથી ઉદ્દભવ્યા ન હોય?