મિલર અને યુરીએ જીવની ઉત્પત્તિ સાબિત કરવા એક પ્રયોગ કર્યો. તેમણે $NH_3$ અને $H_2$ વાયુઓની સાથે .....લીધું.

  • A

    $N_2$ અને $H_2O$

  • B

    $H_2O$ અને $CH_4$

  • C

    $CH_4$ અને $N_2$

  • D

    $CO_2$ અને $NH_3$

Similar Questions

બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?

પ્રથમ અકોષીય જીવનની રચના લગભગ $. . . . .$ વર્ષ પહેલાં ઉદ્ભવી

બ્રહ્માંડના વિસ્તરણને પરીણામે શું થયું?

નીચે આપેલામાંથી $1953$  પહેલાંંમાં કયું એસ.મિલર દ્વારા તેનાં પ્રયોગ જીવની ઉત્પત્તિમાંથી મેળવ્યું હતું?

જીવ પુર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ ઉત્પન્ન થાય છે. - તેવુંસાબિત કરના વૈજ્ઞાનિક.