બ્રહ્માંડના વિસ્તરણને પરીણામે શું થયું?
તાપમાન વધ્યું
તાપમાન ઓછું થયું
વરસાદ થયો
બરફ વર્ષા થઈ
અમુક ખગોળશાસ્ત્રીઓ તેને જ પોતાની પસંદનો સિદ્ધાંત માને છે.
બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
રાસાયણિક ઉદવિકાસ અને જીવની ઉત્પત્તિ પર પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
મિલરનો પ્રયોગ ....... સાબિત કરે છે.