જીવ પુર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ ઉત્પન્ન થાય છે. - તેવુંસાબિત કરના વૈજ્ઞાનિક.

  • A
    યૂરિ
  • B
    મીલર
  • C
    પેરિન
  • D
    લૂઈ પાશ્વર

Similar Questions

બ્રહ્માંડમાં આવેલી આકાશગંગાઓ ....... ધરાવે છે.

Galaxies (આકાશગંગા) માં શું જોવા મળે છે?

કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું ? પ્રયોગ સમજાવો. 

મીલરે તેનાં પ્રયોગમાં તે ઉપયોગમાં નહોતું લીધું.

નીચે મિલરના પ્રયોગનું રેખાકીય નિરૂપણ આપેલ છે.$P$ અને $Q$ શું છે?

$PQ$