હાલમાં કણાભસૂત્રીય $(mt-DNA)$ $DNA$ નો ક્રમ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) અને $Y$ - રંગસૂત્રને માનવ ઉવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે (વિચારવામાં આવે છે.) કારણ કે ........
તેમનો અભ્યાસ અશ્મિના નમૂનાઓમાંથી પણ થઈ શકે છે.
તે નાના છે તેથી અભ્યાસમાં સરળતા રહે છે.
તે ઉદ્ભવમાં એક જ પિતૃ ધરાવતા હોય છે અને પુનઃ સંયોજનમાં ભાગ લેતાં નથી.
તેમની રચના વિસ્તૃત રીતે જાણીતી છે.
મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?
કયા વર્ષમાં પુસ્તક જાતિઓની ઉત્પત્તિ પ્રકાશિત થયું હતું?
લુપ્ત થયેલ માનવ કે જે ફળો ખાતા હતા. તેઓ પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા.
પ્રથમ ઉભયજીવીઓ શેમાંથી ઉદવિકાસ પામ્યા?
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.