પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત અવસ્થામાં હાજર નહતો?
એમોનીયા
ઓક્સિજન
હાઈડ્રોજન
મિથેન
નીચેનામાંથી કયા પુરાવાઓ લેમાર્કની સંકલ્પનાઓની તરફેણ કરતાં નથી?
ક્રોમેગ્નન માનવની મસ્તિષ્ક ક્ષમતા .....હતી.
પૃથ્વી પર ઉદ્દવિકાસ પામનારા પ્રથમ સજીવ-
જો સમુદ્ર તારા પાંચને બદલે છ હાથ ધરાવે તો તે શેનું ઉદાહરણ છે?
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?