નીચેનામાંથી કયા પુરાવાઓ લેમાર્કની સંકલ્પનાઓની તરફેણ કરતાં નથી?
સાપમાં ઉપાંગોની ગેરહાજરી
જળચર પક્ષીઓના જોડાયેલા પંજાની હાજરી
પીપર્ડ મોથમાં ઔદ્યોગિક વિસ્તારમાં ક્રુષ્ણતા
ગુફામાં રહેતા પ્રાણીઓમાં રંજક દ્રવ્યોનો અભાવ
આકિર્યોપ્ટેરીક્સ કોની વચ્ચેની જોડતી કડી છે?
કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.
નીચેનામાંથી કયું લક્ષણ એ માણસના ઉદવિકાસનું નજીકનું સંબંધી છે ?
હોમો સેપિઅન્સ સાથે કયું લક્ષણ મળતું આવે છે?
ધોગે ઉદવિકાસ પામ્યો. તેના અંગુઠાઓ ધીમે ધીમે ઘટાડો થયો. નીચેનામાંથી કઈ સાચો ક્રમ છે ઘોડાના ઉદવિકાસમાં?