હોમો સેપિઅન્સ સાથે કયું લક્ષણ મળતું આવે છે?
સમુખ પાંદાગુલિ
વિશાળ કેનાઈન (રાક્ષી) દાંત)
મસ્તિષ્ક ક્ષમતા $ 1450cc$
હડપચી ઉત્સેધ ગેરહાજર
નીચેનામાંથી ક્યું માનવનું ગાઢ સંબંધી છે?
અજીવજનનવાદમાં માનનારા એવું માનતાં કે .......
રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?
........સમયમાં સરિસૃપો જેવા સસ્તનો ઉદ્દભવ્યાં.
$X$ અશ્મિ $ Y $ અશ્મિ કરતાં પહેલાં ઉદ્દ વિકાસ પામેલ ગણાય છે. જો.......