કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.
ટૂંકા સમયનું અનુકૂલન
સમસ્થિતિ
લાંંબા સમયનું અનુકૂલન
ઉર્જા રૂપાંતરણ
વસતિમાં સામાન્ય રીતે અવ્યવસ્થિત જનીનિક વિચલન શેનું પરિણામ છે?
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી કયું નવી જાતિની ઉત્પત્તિ માટે જવાબદાર છે?
હ્યુગો-દ-વ્રિસે આપેલ વાદને ......., કહે છે.
કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?
પેલીકોરસ અને થેરપ્સીડા તે