કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્ધાંત આપ્યો?

  • A

    યુરે

  • B

    ઓપેરિન

  • C

    સ્ટેન્લી મિલર

  • D

    હકસલ

Similar Questions

મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.

નીચે મિલરના પ્રયોગનું રેખાકીય નિરૂપણ આપેલ છે.$P$ અને $Q$ શું છે?

$PQ$

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ પૃથ્વીની ઉત્પત્તિ $I)$ $4500\, mya$
$Q$ જીવની ઉત્પત્તિ $II)$ $4000\, mya$
$R$ પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ $III)$ $3000\, mya$
$S$ પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ $IV)$ $2000\, mya$

ઉપરની આકૃતિમાં $b$ અને $z$ શું દર્શાવે છે?

નીચેનામાંથી કોણ પાણીના અણને તોડી હાઈડ્રોજન અને ઓક્સિજનમાં પૃથ્વી પર પહેલાં આવ્યા?