........સમયમાં સરિસૃપો જેવા સસ્તનો ઉદ્દભવ્યાં.

  • A

    જુરાસીક

  • B

    ટ્રાયાસિક

  • C

    ક્રિટેશિયસ

  • D

    પરમિયન 

Similar Questions

જૈવ-રાસાયણિક ઉદવિકાસ આપનાર વૈજ્ઞાનિક

વાક્ય યોગ્યતમની ચિરંજીવિતા કોનાં દ્વારા અપાયું?

અશ્મિભૂત વનસ્પતિઓના અભ્યાસને કરી શકાય 

ઓસ્ટ્રેલોપિથેકસની મસ્તિષ્ક ક્ષમતા ......હતી.

માનવ સંસ્કૃતિનો યુગ છે.