જૈવ-રાસાયણિક ઉદવિકાસ આપનાર વૈજ્ઞાનિક
ઓપેરિન - હાલ્ડન
દ્ર- વ્રિસ
મેન્ડેલ
ડાર્વિન
નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
નીચેનામાંથી શેમાં સૌપ્રથમ ઉર્ધ્વ સંસ્થિતિ (દ્વિપાદ ચલન) વિકસેલ હતી ?
પ્રેયીંગ મેન્ટીસ એ કોનું સારું ઉદાહરણ છે?
ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?