અશ્મિભૂત વનસ્પતિઓના અભ્યાસને કરી શકાય
પેલીઓન્ટોલોજી
પેલીઓબોટની
પેલીનોલોજી
પેલીઓએનાટોમિ
સમમૂલક અંગોને .....
દ-વિસ ઓર્ગેનિક ઇવોલ્યુશન ઉપરનો વિકૃતિવાદનો સિદ્ધાંત જ્યારે ... ઉપર કાર્ય કરતી વખતે આપેલ હતો.
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
કયા ખંડમાં પૂર્વ ઐતિહાસિક માનવના સૌથી વધુ અશ્મિઓ મળી આવ્યા?
નીચે આપેલ પૈકી એક વિજ્ઞાનીઓના નામ સાચી રીતે તેઓએ રજૂ કરેલ સિદ્ધાંતો સાથે અનુરૂપ જોડી છે.