ઉદ્દવિકાસની ક્રિયા વિધિ સમજાવવા વિકૃતિ વાદ હ્યુગો દ્દ વ્રિસે આપ્યો હતો તેમણે ......પર પ્રયોગ કર્યોં.
વટાણા
ફળમાખી
ચાઈનારોઝ
ઈવનીંગ પ્રાઈમરોઝ
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?
સજીવોનો ઉદવિકાસીય ઈતિહાસ ......... તરીકે જાણીતો છે.
એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે......
સેલ્ટેશન એટલે ......