મિલરના પ્રયોગમાં નીચેનામાંથી કયો એમિનો એસિડ સંશ્લેષિત ન હોતો થયો?

  • A

    ગ્લાયસીન

  • B

    એસ્પાર્ટીક એસિડ

  • C

    ગ્લુટામીક એસિડ

  • D

    એલેનીન

Similar Questions

જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ? 

દેહજળમાં $NaCl$ ની હાજરી સૂચવે છે કે જીવની ઉત્પત્તિ ......માં થઈ.

કયા વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે અજૈવકાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ?

ડ્રોયોપિથેકસનો યુગ-

નીચેનામાંથી કયું પરિબળ ઉદ્દવિકાસમાં મદદ કરે છે. પરંતુ તે ઉદ્દવિકાસનું પાયાનું પરિબળ ગણાય છે?