કયા વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે અજૈવકાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ?

  • A

    ડાર્વિન અને હેકેલ

  • B

    ઓપેરીન અને હાલ્ડેન

  • C

    ઓપેરીન અને હેકેલ

  • D

    હાલ્ડેન અને ડાર્વિન

Similar Questions

લેડરબર્ગનાં પ્રતિકૃતિ પટ્ટન પ્રયોગમાં સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિરોધક વિભેદન મેળવવા શું વાપરવું જોઈએ?

જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?

ડાયનોસોર્સ કયા ભુસ્તરીય સમયગાળામાં લુપ્ત થયા હતા?

જોડકા જોડો અને સાચી જોડ મેળવો.

કોલમ $-i$            કોલમ $-ii$

$a$ ડાર્વિન         $p $ વિકૃતિવાદ

$b$ દ્દ વ્રિસૂ         $q $ પ્રોટેબાયોસીસ

$c$ પાશ્રર           $r  $ જાતિઓનો ઉદ્દભવ

$d$ ફોક્સ           $s$  વિશિષ્ટ સર્જનં

                          $t  $  હેસીય કાઠાંવાળા ચંબુનો પ્રયોગ

વૈજ્ઞાનિકો ચોક્કસ પરિસ્થિતિ હેઠળ કોષીય જીવરસના પ્રાપ્ત કરી છે. તેઓ ......તરીકે ઓળખાય છે