ડ્રોયોપિથેકસનો યુગ-

  • A

    $2.46$ કરોડ વર્ષો

  • B

    $2.46$ લાખ વર્ષો

  • C

    $1$ લાખ વર્ષા

  • D

    $1$ કરોડ વર્ષ

Similar Questions

ડાયનોસોર્સ કયા ભુસ્તરીય સમયગાળામાં લુપ્ત થયા હતા?

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?

એચ. સી યુરી એ નીચેનું પુસ્તક લખ્યું.

નીચેનામાંથી કયું માણસમાં અવશિષ્ટ અંગ નથી ?

  • [AIPMT 2000]

........... મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.