દેહજળમાં $NaCl$ ની હાજરી સૂચવે છે કે જીવની ઉત્પત્તિ ......માં થઈ.
આદિ સમૂહ
વરસાદના પાણીના સરોવરો
મીઠાનું દ્રાવણ
ઉપરના બધા જ
ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?
સજીવોમાં એકાએક જનીનીક ફેરફારની સંકલ્પના જેમાં પ્રજનન સજીવોમાં વાસ્તવિક પ્રજનન દર્શાવે છે, જે .....તરીકે દશ્યમાન થાય છે.
જો સમુદ્ર તારા પાંચને બદલે છ હાથ ધરાવે તો તે શેનું ઉદાહરણ છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ હોમો હેબિલિસ | $I$ $900\, cc$ |
$Q$ હોમો ઈરેકટ્સ | $II$ $1400\, cc$ |
$R$ નિએન્ડરથલ માનવ | $III$ $650-800\, cc$ |