શેને લીધે કેટલાક બેક્ટેરિયા સ્ટ્રેપટોમાયસીન ધરાવતા માધ્યમમાં ઉછેરી શકે છે.
પ્રાકૃતિક પસંદગી
પ્રેરિત વિકૃતિ
પ્રજનનીય અલગીકરણ
જનીનિક વિચલન
દેડકામાં ટેડપોલમાં ઝાલરોની હાજરી શું સૂચવે છે?
કયા વૈજ્ઞાનિકે જનનદ્રાવ્યના સાતત્યનો સિદ્ધાંત આપ્યો.
$15$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા કયા પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા?
કયા પ્રકારનો પુરાવો સૂચવે છે કે માનવ ચિમ્પાન્ઝી બીજા હોમીનોઈડ એપ્સ કરતાં વધારે ગાઢ સંબંધ સૂચવે છે.
તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,