તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,

  • A

    કાચો માલ હાજર નથી

  • B

    વાતાવરણમાં  $O_2$ નું ઉંચુ સંકેન્દ્રણ

  • C

    તાપમાનમાં ઘટાડો

  • D

    વધારે પડતું પ્રદૂષણ

Similar Questions

આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ................ કહે છે. .

ક્યા રસીયન વૈજ્ઞાનિક થીયરી કે જે ઓરીજીન ઓફ લાઈફ -રજુ કરી.

લુઈસ પાશ્ચર દ્વારા કાળજીપૂર્વક પ્રયોગનું નિદર્શન કરવામાં આવ્યું તે

ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ હોમો હેબિલિસ $I$ $900\, cc$
$Q$ હોમો ઈરેકટ્સ $II$ $1400\, cc$
$R$ નિએન્ડરથલ માનવ $III$ $650-800\, cc$